Pramāṇa · Search · About · API

Viyahapannatti 428

Viyāhapannatti: ṭīkānusārī vivecana 428

Language
Gujarati

428

વિવેચન :–૨૮૫
હવે અલ્પબહુત્વદ્વાર - દેવ, મનુષ્ય, તિર્યંચપુરુષો કરતાં તેમની સ્ત્રીઓ અનુક્રમે બત્રીશ વધારે ૩૨-ગણી, ૨૭-વધારે ૨૭ ગણી, ૩ વધારે ત્રણ ગણી છે. અનિવૃત્તિબાદર સંપરાયાદિ અને સિદ્ધો અવેદક છે, તે અનંત હોવાથી, સ્ત્રીવેદકથી અનંતગુણ છે. અનંતકાયિકો સિદ્ધ કરતાં અનંતગુણ હોવાથી નપુંસકો અનંતગુણ છે. - - પૂર્વોક્ત સંયમથી ચરમાંત સુધીના ચૌદ દ્વારોનું અલ્પબહુત્વ, તેના ભેદની અપેક્ષાએ કહેવું. - X - X - પ્રજ્ઞાપના સૂત્રાનુસાર આ અલ્પબહુત્વ જાણવું.

Linked texts (1)