Pramāṇa · Search · About · API

Viyahapannatti 427

Viyāhapannatti: ṭīkānusārī vivecana 427

Language
Gujarati

427

‘ભગવતી’ સૂત્ર-૨૮૫ :– [૬/૩/૨૮૫]
ભગવન્‌! સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક, અવેદક જીવોમાં અલ્પબહુત્વ? ગૌતમ! સૌથી થોડાં પુરુષવેદકો છે, સ્ત્રીવેદક સંખ્યાતગુણ, અવેદક અનંતગણાં, નપુંસક વેદક અનંતગણાં છે. એ બધાં પદોનું અલ્પબહુત્વ કહેવું. યાવત્‌ સૌથી થોડાં અચરિમ છે, ચરિમ અનંતગણાં છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)