Viyahapannatti 433
Viyāhapannatti: ṭīkānusārī vivecana 433
- Language
- Gujarati
433
વિવેચન :–૨૮૮ થી ૨૯૦
પચ્ચક્ખાણી-સર્વ વિરત, અપચ્ચક્ખાણી-અવિરત, ત્રીજા તે દેશવિરત. પ્રત્યાખ્યાન, દેશપ્રત્યાખ્યાન-નો નિષેધ છે. કેમકે નૈરયિકાદિ અવિરત છે. પ્રત્યાખ્યાન તેના જ્ઞાનથી થાય, માટે જ્ઞાનસૂત્ર. તેમાં નારક આદિ દંડકોક્ત પંચેન્દ્રિયો, સમનસ્ક હોવાથી, સમ્યગ્દૃષ્ટિપણું હોય તો જ્ઞપરિજ્ઞાથી પ્રત્યાખ્યાનાદિ ત્રણને જાણે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો ન જાણે. પ્રત્યાખ્યાન કરવાથી થાય, માટે કરણ સૂત્ર. પ્રત્યાખ્યાન નિબદ્ધ આયુવાળા કહેવા. વૈમાનિકો પણ તેમજ છે. બાકીના અપ્રત્યાખ્યાન નિર્વૃત્તાયુ છે.-X-પ્રત્યાખ્યાન માટે એક દંડક. બીજા ૩.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit