Viyahapannatti 474
Viyāhapannatti: ṭīkānusārī vivecana 474
- Language
- Gujarati
474
‘ભગવતી’ સૂત્ર-૩૨૮ :– [૭/૧/૩૨૮]
તે કાળે, તે સમયે યાવત્ આમ કહ્યું – ભગવન્! જીવ ક્યા સમયે અનાહારક હોય? ગૌતમ! પહેલા સમયે કદાચ આહારક કદાચ અનાહારક હોય, બીજે - X - અને ત્રીજે સમયે કદાચ આહારક, કદાચ અનાહારક પણ ચોથા સમયે નિયમા આહારક હોય. આ રીતે [ચોવીશે] દંડક કહેવા.
સામાન્ય જીવ અને એકેન્દ્રિયો ચોથા સમયે, બાકીના ત્રીજા સમયે આહારક હોય.
ભગવન્! જીવ ક્યા સમયે બધાંથી અલ્પાહારી હોય? ગૌતમ! ઉત્પત્તિના પ્રથમ સમયે અથવા ભવના અંતિમ સમયે જીવ સર્વાલ્પહારી હોય. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત દંડક કહેવો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit