Pramāṇa · Search · About · API

Viyahapannatti 495

Viyāhapannatti: ṭīkānusārī vivecana 495

Language
Gujarati

495

‘ભગવતી’ સૂત્ર-૩૪૪ :– [૭/૨/૩૪૪]
ભગવન્‌! જીવો શાશ્વત કે અશાશ્વત? ગૌતમ! કથંચિત્‌ શાશ્વત, કથંચિત્‌ અશાશ્વત.-X-એમ કેમ કહ્યું - X-ગૌતમ! દ્રવ્યાર્થ પણે શાશ્વત, ભાવાર્થપણે અશાશ્વત છે, માટે કહ્યું. ભગવન્‌! નૈરયિકો શાશ્વત કે અશાશ્વત? જીવની જેમ નૈરયિક પણ છે. યાવત્‌ વૈમાનિક કથંચિત્‌ શાશ્વત, કથંચિત્‌ અશાશ્વત. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)