Pramāṇa · Search · About · API

Viyahapannatti 504

Viyāhapannatti: ṭīkānusārī vivecana 504

Language
Gujarati

504

‘ભગવતી’ સૂત્ર-૩૫૦ :– [૭/૩/૩૫૦]
ભગવન્‌! નૈરયિકો શાશ્વત કે અશાશ્વત? ગૌતમ! થોડાં શાશ્વત, થોડાં અશાશ્વત. ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! અવ્યુચ્છિતિનયની અપેક્ષાએ શાશ્વત, વ્યુચ્છિત્તિનયાપેક્ષાએ અશાશ્વત. તેથી એમ કહ્યું છે - X - એ રીતે વૈમાનિક સુધી જાણવું. - ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)