Viyahapannatti 503
Viyāhapannatti: ṭīkānusārī vivecana 503
- Language
- Gujarati
503
વિવેચન :–૩૪૯
ધર્મ અને ધર્મીની અભેદ વિવક્ષાથી ઉદય પ્રાપ્ત કર્મ ભોગવવું તે વેદના. કર્મનો અભાવ તે નિર્જરા - X -. જેનો રસ વેદાયો તે કર્મ, તે નિર્જરાવાળા થાય ત્યારે નોકર્મ. કર્મભૂતને કર્મોની નિર્જરા સંભવે છે. પૂર્વકૃત્ કર્મની વેદના કથંચિત્ શાશ્વતત્વથી યોજાય, તેથી હવે શાશ્વત સૂત્ર કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit