Pramāṇa · Search · About · API

Viyahapannatti 507

Viyāhapannatti: ṭīkānusārī vivecana 507

Language
Gujarati

507

‘ભગવતી’ સૂત્ર-૩૫૧, ૩૫૨ :– [૭/૪/૩૫૧, ૩૫૨]
[૩૫૧] રાજગૃહનગરે યાવત્‌ એમ કહ્યું – સંસારી જીવના કેટલા ભેદ છે? - ગૌતમ! છ. - X - તે આ - પૃથ્વીકાયિક આદિ, જે પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં સમ્યક્ત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા સુધી છે, તે કહેવું. હે ભગવન્‌! તે એમ જ છે, તે એમ જ છે.
[૩૫૨] જીવોના છ ભેદ, પૃથ્વીઆદિ જીવોની સ્થિતિ, ભવસ્થિતિ,કાયસ્થિતિ, નિર્લેપન, અણગારક્રિયા, સમ્યક્ત્વ-મિથ્યાત્વ ક્રિયા.

Linked texts (1)