Viyahapannatti 52
Viyāhapannatti: ṭīkānusārī vivecana 52
- Language
- Gujarati
52
વિવેચન :–૩૧
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - છેવટે થનારી જે ક્રિયા તે અંતક્રિયા. અથવા કર્મના અંતની જે ક્રિયા, તે અંતક્રિયા, અર્થાત્ સકલકર્મના ક્ષયરૂપ મોક્ષ પ્રાપ્તિ. પ્રજ્ઞાપનામાં આ વીસમું પદ છે. તે આ રીતે - ભગવન્! જીવ અંતક્રિયા કરે? ગૌતમ! કોઈ એક જીવ કરે અને કોઈ જીવ ન કરે. એ રીતે નૈરયિક યાવત્ વૈમાનિક જાણવું. ભવ્ય જીવો કરે અને અભવ્ય ન કરે. - X - યાવત્ મનુષ્ય અંતને કરે.
કર્મનો અંશ બાકી હોય અંતક્રિયા અભાવે કોઈ દેવ થાય –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit