Pramāṇa · Search · About · API

Viyahapannatti 527

Viyāhapannatti: ṭīkānusārī vivecana 527

Language
Gujarati

527

‘ભગવતી’ સૂત્ર-૩૬૫, ૩૬૬ :– [૭/૮/૩૬૫, ૩૬૬]
[૩૬૫] ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય અતીત અનંત શાશ્વત કાળમાં કેવલ સંયમથી૦ એ રીતે જેમ શતક-૧, ઉદ્દેશા-૪-માં કહ્યું, તેમ અહીં કહેવું યાવત્‌ અલમત્થુ. - -
[૩૬૬] ભગવન્‌! હાથી અને કુંથુનો જીવ સમાન છે? હા, ગૌતમ! એ પ્રમાણે જેમ રાયપ્પસેણીયમાં કહ્યું તેમ ખુડ્ડિયં વા મહાલિયં વા સુધી કહેવું. હે ગૌતમ! તે કારણથી યાવત્‌ બંનેનો જીવ સમાન છે.

Linked texts (1)