Viyahapannatti 531
Viyāhapannatti: ṭīkānusārī vivecana 531
- Language
- Gujarati
531
‘ભગવતી’ સૂત્ર-૩૬૯, ૩૭૦ :– [૭/૮/૩૬૯, ૩૭૦]
[૩૬૯] ભગવન્! હાથી અને કુંથુને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન હોય? હા, ગૌતમ! હોય. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! અવિરતિને આશ્રીને. તે કારણથી એમ કહ્યું. - યાવત્ સમાન હોય.
[૩૭૦] ભગવન્! આધાકર્મને ભોગવતો શું બાંધે? શું કરે? શેનો ચય કે ઉપચય કરે? એ પ્રમાણે જેમ શતક-૧, ઉદ્દેશા-૯-માં કહ્યું તેમ કહેવું. યાવત્ પંડિત શાશ્વત છે, પંડિતત્વ અશાશ્વત છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit