Viyahapannatti 551
Viyāhapannatti: ṭīkānusārī vivecana 551
- Language
- Gujarati
551
વિવેચન :–૩૮૧
(૧) પુદ્ગલ પરિણામાર્થે પહેલો ઉદ્દેશો પુદ્ગલ જ કહેવાય, તેમ બીજે પણ જાણવું. (૨) આશીવિષાદિ વિષયક. (૩) સંખ્યાત જીવાદિ વૃક્ષ વિષયક. (૪) કાયિકી આદિ ક્રિયાને જણાવે છે. (૫) આજીવિક વક્તવ્યતાર્થે. (૬) પ્રાસુક દાનાદિ વિષયક. (૭) અદત્તાદાન વિચારણાર્થે. (૮) ગુરુપ્રત્યનીક આદિ અર્થ પ્રરૂપણાર્થે. (૯) પ્રયોગ-બંધાદિ અર્થે. (૧૦) દેશારાધનાદિ અર્થે.
શતક-૮, ઉદ્દેશો-૧ – ‘પુદ્ગલ’
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit