Viyahapannatti 552
Viyāhapannatti: ṭīkānusārī vivecana 552
- Language
- Gujarati
552
‘ભગવતી’ સૂત્ર-૩૮૨ :– [૮/૧/૩૮૨]
રાજગૃહે યાવત્ એ પ્રમાણે કહ્યું – ભગવન્! પુદ્ગલો કેટલા પ્રકારે કહ્યા છે? ગૌતમ! ત્રણ પ્રકારે કહ્યા છે - પ્રયોગપરિણત, મિશ્ર પરિણત અને વિસ્રસા પરિણત.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit