Viyahapannatti 587
Viyāhapannatti: ṭīkānusārī vivecana 587
- Language
- Gujarati
587
‘ભગવતી’ સૂત્ર-૪૦૦ :– [૮/૪/૪૦૦]
રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્! ક્રિયાઓ કેટલી કહી છે? ગૌતમ! પાંચ. તે આ – કાયિકી, અધિકરણિકી, એ રીતે આખું ‘ક્રિયા’ પદ યાવત્ ‘માયાપ્રત્યયિક ક્રિયા વિશેષાધિક છે.’ સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે યાવત્ ગૌતમ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit