Pramāṇa · Search · About · API

Viyahapannatti 71

Viyāhapannatti: ṭīkānusārī vivecana 71

Language
Gujarati

71

વિવેચન :–૪૧
પોતાની અને બીજાની અપેક્ષા રાખ્યા વિના સમત્વથી કર્યું એવી પ્રવૃત્તિ વડે કે ઉપકાર બુદ્ધિથી, ભગવન્‌! મારી પાસે રહેલા સ્વ શિષ્યમાં ગમનીય છે, તે જ સમતા લક્ષણ પ્રકારથી કે ઉપકાર બુદ્ધિથી ઈહ - આ સંસારી કે પાખંડી આદિ લોકોમાં ગમનીય છે? - અથવા - એત્થ સ્વાત્મામાં સુખપ્રિયત્વાદિ ધર્મો ગમનીય છે, તેમ પરાત્મમાં છે? અથવા પ્રત્યક્ષ અધિકરણાર્થપણે એત્થ - શબ્દરૂપ ગમનીય છે તેમ ઈહ - શબ્દરૂપ ગમનીય છે? સપ્રસંગ કાંક્ષામોહનીય કર્મ વેદન કહ્યું, હવે તેનું બંધન–

Linked texts (1)