Pramāṇa · Search · About · API

Viyahapannatti 72

Viyāhapannatti: ṭīkānusārī vivecana 72

Language
Gujarati

72

‘ભગવતી’ સૂત્ર-૪૨ :– [૧/૩/૪૨]
ભગવન્‌! જીવો કાંક્ષા મોહનીય કર્મ બાંધે? હા, બાંધે.
ભગવન્‌! જીવો કાંક્ષા મોહનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! પ્રમાદરૂપ હેતુ અને યોગરૂપ નિમિત્તથી બાંધે. ભગવન્‌! તે પ્રમાદ શાથી થાય છે? ગૌતમ! યોગથી. ભગવન્‌! યોગ શાથી થાય છે? ગૌતમ! વીર્યથી. ભગવન્‌! વીર્ય, શાથી પેદા થાય? ગૌતમ! શરીરથી. ભગવન્‌! શરીરથી શાથી પેદા થાય? ગૌતમ! જીવથી.
એ રીતે ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરૂષકાર પરાક્રમ છે.

Linked texts (1)