Pramāṇa · Search · About · API

Viyahapannatti 711

Viyāhapannatti: ṭīkānusārī vivecana 711

Language
Gujarati

711

નવમાં શતકની વ્યાખ્યા કરી. હવે દશમાની કરે છે. તેનો આ સંબંધ છે - શતક-૯-માં જીવાદિ પદાર્થો કહ્યા, અહીં પણ બીજા પ્રકારે તેને જ કહે છે. આ સંબંધે આવેલ આ શતક છે.

Linked texts (1)