Viyahapannatti 732
Viyāhapannatti: ṭīkānusārī vivecana 732
- Language
- Gujarati
732
વિવેચન :–૪૮૭
ત્રાયસ્ત્રિંશા એટલે મંત્રીરૂપ. ૩૩ એવા પરસ્પર સહાયકારી કુટુંબ નાયકો. ઉગ્ર-ભાવથી ઉદાત્ત. ઉગ્રવિહારી-સત્ અનુષ્ઠાનત્વથી ઉદાત્ત આચારવાળા. સંવિગ્ન-મોક્ષ પ્રતિ ચાલતા કે સંસારથી ડરેલા. સંવિગ્ન-વિહારી-જેને સંવિગ્ન અનુષ્ઠાન છે તે.
પાર્શ્વસ્થા-જ્ઞાનાદિથી બહિર્વર્તી. પાર્શ્વસ્થ વિહારી - સદાકાળ પાર્શ્વસ્થ સમ આચારવાળા. અવસન્ન-આળસથી અનુષ્ઠાનને અસમ્યક્ કરવાથી શ્રાંત-અવસન્ન. અવસન્નવિહારિ - આ જન્મ શિથિલાચારી. કુશીલ-જ્ઞાનાદિ આચારને વિરાધનારા. કુશીલ વિહારી-આજન્મ જ્ઞાનાદિ આચારને વિરાધનારા. અહાછંદ-યથા કથંચિત્ આગમ પરતંત્રતાથી અભિપ્રાય-પ્રવચન અર્થોમાં બોધ જેઓનો છે તે. યથાછંદ વિહારી - આજન્મ યથા છંદ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit