Viyahapannatti 744
Viyāhapannatti: ṭīkānusārī vivecana 744
- Language
- Gujarati
744
વિવેચન :–૪૯૪
(૧) ઉત્પલાર્થે પહેલો ઉદ્દેશો, (૨) ઉત્પલકંદ, તદર્થે. (૩) પલાશકિંશુક, તદર્થે. (૪) કુંભી-વનસ્પતિ વિશેષ, (૫) જેના ફળ નાડી જેવા છે તે નાડીક-વનસ્પતિ વિશેષ, (૬) પદ્મ અર્થે, (૭) કર્ણિકાર્થે, (૮) નલિનાર્થે, (૯) શિવરાજર્ષિ વક્તવ્યતાર્થે, (૧૦) લોકાર્થે, (૧૧) કાલાર્થે, (૧૨) આલભિકા નગરીમાં જે પ્રરૂપેલ, તેનો પ્રતિપાદક ઉદ્દેશક પણ આલભિક કહેવાય છે.
શતક-૧૧, ઉદ્દેશો-૧ – ‘ઉત્પલ’
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit