Pramāṇa · Search · About · API

Viyahapannatti 782

Viyāhapannatti: ṭīkānusārī vivecana 782

Language
Gujarati

782

વિવેચન :–૫૨૫ થી ૫૨૮
તેણં૦ ઈત્યાદિ. એગઓ - એકત્ર, સમુવાગયાણં - એક સ્થાને આવીને, સહિયાણં - મળ્યા, એકઠાં થયા. સમુવિટ્ઠાણં - આસન ગ્રહણ કરીને. સન્નિસન્નાણં - નીકટપણે બેઠા. મિહ - પરસ્પર ગહિયટ્ઠ - ગૃહીતાર્થ, ગૃહીત પરમાર્થ. તુંગિઉદ્દેસ - શતક-૨-માં.

Linked texts (1)