Viyahapannatti 795
Viyāhapannatti: ṭīkānusārī vivecana 795
- Language
- Gujarati
795
‘ભગવતી’ સૂત્ર-૫૩૭ :– [૧૨/૩/૫૩૭]
રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્! કેટલી પૃથ્વીઓ છે? ગૌતમ! સાત - પહેલી, બીજી યાવત્ સાતમી. ભગવન્ ! પહેલી પૃથ્વી કયા નામે, કયા ગોત્રથી છે? ગૌતમ! નામ ધર્મા, ગોત્ર-રત્નપ્રભા. એ પ્રમાણે જીવાભિગમના પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો યાવત્ અલ્પબહુત્વ. ભગવન્! તે એમ જ છે - એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit