Pramāṇa · Search · About · API

Viyahapannatti 796

Viyāhapannatti: ṭīkānusārī vivecana 796

Language
Gujarati

796

વિવેચન :–૫૩૭
નામ એટલે યાદૃચ્છિક અભિધાન, ગોત્ર-અન્વર્થક. એ રીતે જીવાભિગમ વત્‌. તે વડે સૂચિત સૂત્ર આ છે - ભગવન્‌! બીજી પૃથ્વીના નામ, ગોત્ર કયા છે? ગૌતમ! નામ-વંશા, ગોત્ર-શર્કરાપ્રભા. આદિ.

Linked texts (1)