Pramāṇa · Search · About · API

Viyahapannatti 81

Viyāhapannatti: ṭīkānusārī vivecana 81

Language
Gujarati

81

‘ભગવતી’ સૂત્ર-૪૬, ૪૭ :– [૧/૪/૪૬, ૪૭]
[૪૬] ભગવન્‌! કર્મપ્રકૃત્તિઓ કેટલી કહી છે? ગૌતમ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. પન્નવણા સૂત્રનો ‘કર્મપ્રકૃત્તિ’ પદનો પહેલો ઉદ્દેશો અનુભાગ સમાપ્ત થાય ત્યાં સુધી કહેવો.
[૪૭] કેટલી પ્રકૃતિ, કઈ રીતે બાંધે, કેટલા સ્થાને પ્રકૃતિ બાંધે? કેટલી પ્રકૃતિ વેદે? કોનો કેટલો અનુભાગ [રસ] છે?

Linked texts (1)