Pramāṇa · Search · About · API

Viyahapannatti 810

Viyāhapannatti: ṭīkānusārī vivecana 810

Language
Gujarati

810

વિવેચન :–૫૪૪, ૫૪૫
પરિણામ પરિણમઈ - સ્વરૂપને પામે છે, કેટલાં વર્ણાદિ વડે રૂપ વડે પરિણમે છે? પંચવર્ણથી. ગર્ભ ઉત્પતિ કાળમાં જીવ શરીરના પાંચ વર્ણાદિપણાથી, ગર્ભોત્પત્તિકાળે જીવપરિણામના પાંચ વર્ણાદિ જાણવા.
અનંતર ગર્ભમાં આવતા જીવો વર્ણાદિથી વિચિત્ર પરિણામને પામે છે, તે કહ્યું. હવે વિચિત્ર પરિણામ જ જીવના જે રીતે થાય તે કહે છે–વિભાગરૂપ ભાવ-નારક, તિર્યંચ, મનુષ્ય, દેવભવોમાં વિવિધ પરિણામ.પરિણમતિ - પામે છે, તે - તે નારકાદિ ભાવોમાં જાય છે. જગત્‌ - જીવસમૂહ, જીવદ્રવ્યના જ વિશેષ જંગમ નામરૂપ. - X

Linked texts (1)