Pramāṇa · Search · About · API

Viyahapannatti 817

Viyāhapannatti: ṭīkānusārī vivecana 817

Language
Gujarati

817

વિવેચન :–૫૪૯
પ્રથમ યૌવનના ઉદ્ગમમાં, જેનું બળ-પ્રાણ, તેમાં જે રહે છે તે તથા નવા જ વિવાહકાર્યને કરેલા મહાબલના ઉદ્દેશામાં વાસગૃહનું જેમ વર્ણન દેખાય છે તે. અણુરત્તા - અનુરાગવાળી, અવિરત્ત - વિપ્રિય કરવા છતાં પણ અવિરક્તા. મનાનુકૂલ - પતિના મનને અનુકૂલવૃત્તિ કરનારી. વિઉસમણકાલસમયંસિ - પુરુષવેદના વિકારનો ઉપશમ, તેનો કાળ-સમય - X - X –
ઉક્ત સ્વરૂપ કરતાં વ્યંતર દેવો અનંતગુણ વિશિષ્ટતાથી કામભોગને ભોગવે છે.

Linked texts (1)