Viyahapannatti 862
Viyāhapannatti: ṭīkānusārī vivecana 862
- Language
- Gujarati
862
‘ભગવતી’ સૂત્ર-૫૮૩ :– [૧૩/૪/૫૮૩]
ભગવન્! લોક, ક્યા સંસ્થાને છે? ગૌતમ! સુપ્રતિષ્ઠક સંસ્થાને લોક છે. નીચે વિસ્તીર્ણ, મધ્યમાં૦ - સાતમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું, તેમ યાવત્ અંત કરે છે.
ભગવન્! આ અધો-તીર્છા-ઉર્ધ્વલોકમાં કયો કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી નાનો તિર્છાલોક છે, ઉર્ધ્વલોક અસંખ્યાતગણો છે, અધોલોક વિશેષાધિક છે. ભગવન્! તે એમ જ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit