Viyahapannatti 861
Viyāhapannatti: ṭīkānusārī vivecana 861
- Language
- Gujarati
861
વિવેચન :–૫૮૨
બહુસમ - અત્યંત સમ. લોક ક્વચિત્ વધતો, ક્વચિત્ ઘટતો છે, તેનો નિષેધ કરી, બહુસમ કહ્યું. વિગ્રહ - વક્ર અર્થાત્ લઘુ. તે જેને છે, તે વિગ્રહિક. સર્વથા વિગ્રહિક એટલે સર્વ સંક્ષિપ્ત. ઉપરિમ - જેને આશ્રીને ઉર્ધ્વ પ્રતરવૃદ્ધિ પ્રવૃત્ત હોય છે. અધસ્તન - જેને આશ્રીને નીચે પ્રતરવૃદ્ધિ પ્રવૃત્ત છે. તે ઉપર નીચેના ક્ષુલ્લક પ્રતર એટલે બીજાની અપેક્ષાએ નાના. એક રાજ પ્રમાણ લંબાઈ-પહોળાઈના તિર્છાલોક મધ્યભાગ વર્તી. - X - વિગ્રહ એટલે વક્ર, તેનાથી યુક્ત જેનું શરીર છે, તે વિગ્રહ વિગ્રહિક. વિગ્રહકંડક - વક્ર અવયવ, જેમાં પ્રદેશની વૃદ્ધિ કે હાનિ વક્ર હોય છે, તે વિગ્રહ કંડક, તે પ્રાયઃ લોકાંતે હોય છે. - - હવે લોક સંસ્થાન દ્વાર કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit