Pramāṇa · Search · About · API

Viyahapannatti 882

Viyāhapannatti: ṭīkānusārī vivecana 882

Language
Gujarati

882

‘ભગવતી’ સૂત્ર-૫૯૩ :– [૧૩/૮/૫૯૩]
ભગવન્‌! કર્મપ્રકૃતિ કેટલી છે? ગૌતમ! આઠ. અહીં પ્રજ્ઞાપનાનો ‘બંધ સ્થિતિ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્‌ ! તે એમ જ છે. તે એમ જ છે.

Linked texts (1)