Pramāṇa · Search · About · API

Viyahapannatti 888

Viyāhapannatti: ṭīkānusārī vivecana 888

Language
Gujarati

888

‘ભગવતી’ સૂત્ર-૫૯૫ :– [૧૩/૧૦/૫૯૫]
ભગવન્‌! છાદ્મસ્થિક સમુદ્ઘાત કેટલા છે? ગૌતમ! છ. તે આ - વેદના સમુદ્ઘાત આદિ છાદ્મસ્થિક સમુદ્ઘાત પ્રજ્ઞાપનામાં કહ્યા મુજબ ‘આહારસમુદ્ઘાત’ પર્યન્ત જાણવું. ભગવન્‌! એમ જ છે.

Linked texts (1)