Viyahapannatti 892
Viyāhapannatti: ṭīkānusārī vivecana 892
- Language
- Gujarati
892
વિવેચન :–૫૯૬
(૧) ચર - ચરમ શબ્દ ઉપલક્ષિત પહેલો ઉદ્દેશો. (ર) ઉન્માદ-ઉન્માદ અર્થને જણાવતો, (૩) શરીર-શરીર શબ્દથી ઉપલક્ષિત, (૪) પુદ્ગલ-પુદ્ગલ અર્થનો અભિધાયક, (૫) અગ્નિ-અગ્નિ શબ્દોપલક્ષિત, (૬) કિમાહાર-એવા પ્રશ્નથી ઉપલક્ષિત, (૭) સંશ્લિષ્ટ-ચિરસંશ્લિષ્ટોડસિ ગોયમ, એ પદથી સંશ્લિષ્ટ શબ્દોપલક્ષિત, (૮) અંતર-પૃથ્વીના અંતરનો અભિધાયક, (૯) અણગાર - અણગાર એવા પૂર્વપદત્વથી. (૧૦) કેવલી - કેવલી એવા પ્રથમ પદપણાથી.
શતક-૧૪, ઉદ્દેશક-૧ – ‘ચરમ’
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit