Pramāṇa · Search · About · API

Viyahapannatti 987

Viyāhapannatti: ṭīkānusārī vivecana 987

Language
Gujarati

987

વિવેચન :–૬૬૦
(૧) અધિકરણી - લોઢા આદિને કૂટવાની એરણ, લોઢાનું ઉપકરણ વિશેષ, તે વગેરે પદાર્થ વિશેષિત અર્થ-વિષયનો ઉદ્દેશક તે અધિકરણી. (૨) જરા-જરા આદિ અર્થ વિષયત્વથી (૩) કર્મ-કર્મપ્રકૃતિ આદિ અર્થ વિષયપણાથી, (૪) જાવઈય-આ આદિ શબ્દથી ઉપલક્ષિત ઉદ્દેશો. (૫) ગંગદત્ત - આ દેવ વક્તવ્યતા પ્રતિબદ્ધ. (૬) સ્વપ્ન-સંબંધી મીમાંસા, (૭) ઉપયોગ-ઉપયોગાર્થ પ્રતિપાદકત્વથી, (૮) લોક-લોકસ્વરૂપ વિષયક, (૯) બલિ-બલિ સંબંધી પદાર્થ જણાવતો. (૧૦) અવધિ-અવધિ જ્ઞાનની પ્રરૂપણાર્થત્વથી. (૧૧) દ્વીપ-દ્વીપકુમાર વક્તવ્યતા, (૧૨) ઉદધિ-ઉદધિકુમાર વિષયક, (૧૩) દિશા-દિશાકુમાર વિષયક, (૧૪) સ્તનીત-સ્તનીત કુમાર વિષયક.
શતક-૧૬, ઉદ્દેશક-૧ – ‘અધિકરણી’

Linked texts (1)