Viyahapannatti 12.3.537
Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 12.3.537
- Language
- Gujarati
12.3.537
રાજગૃહે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! કેટલી પૃથ્વીઓ છે ? ગૌતમ ! સાત. પહેલી, બીજી યાવત્ સાતમી. ભગવન્ ! પહેલી પૃથ્વી કયા નામે, કયા ગોત્રથી છે ? ગૌતમ ! નામ ધર્મા, ગોત્ર – રત્નપ્રભા. એ પ્રમાણે જીવાભિગમના પહેલા નૈરયિક ઉદ્દેશકને સંપૂર્ણ કહેવો તે અલ્પબહુત્વ સુધી જાણવું. ભગવન્ ! તે એમ જ છે – એમ જ છે.
Translations (2)
- Viyāhapannatti: Hindi translation (Dīparatnasāgara, 2019) — Hindi
- English (machine translation) — English, machine translation
Commentaries (2)
- Viyāhapannatti: ṭīkānusārī vivecana — Muni Dīparatnasāgara 2000, Gujarati
- Bhagavatīvṛtti — Abhayadeva Sūri, Sanskrit
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit