Uvasagadasao 2
Uvāsagadasāo: ṭīkānusārī vivecana 2
- Language
- Gujarati
2
પ્રાયઃ ગ્રંથાંતરથી ઉપાસકદશાની કંઈક વ્યાખ્યા, શ્રી વર્ધમાનસ્વામીને નમીને કરાઈ રહી છે. [કરું છું.] ઉપાસકદશા એ સાતમું અંગ છે. તેનો અભિધાનાર્થ અહીં આ છે – ઉપાસક - શ્રમણોપાસક, તેના સંબંધના અનુષ્ઠાનની પ્રતિપાદિકા દસા - દશ અધ્યયનરૂપ, તે ઉપાસકદશા. - X - આનું સંબંધ, અભિધેય, પ્રયોજન અન્વર્થ-સામર્થ્યથી જ પ્રતિપાદિત જાણવી. તેનો અવગમ એ શ્રોતાઓને અનંતર પ્રયોજન છે, પરંપર પ્રયોજન ઉભયને અપ્વર્ગની પ્રાપ્તિ છે. સંબંધ શાસ્ત્રમાં બે ભેદે જણાય છે - ઉપાય, ઉપેય ભાવલક્ષણ અને ગુરુપર્વ ક્રમલક્ષણ. ઉપાય-ઉપેય ભાવલક્ષણ, શાસ્ત્રના અન્વર્થ સામર્થ્યથી જણાવ્યા. - X - ગુરુપર્વ ક્રમલક્ષણ સંબંધ સાક્ષાત્ દર્શાવવાને માટે કહે છે –
અધ્યયન-૧, ‘આનંદ’