Uvasagadasao 3
Uvāsagadasāo: ṭīkānusārī vivecana 3
- Language
- Gujarati
3
‘ઉપાસકદશા’ સૂત્ર-૧ થી ૪ :– [૧/૧ થી ૪]
[૧] તે કાળે, તે સમયે ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. - -
[૨] તે કાળે, તે સમયે આર્યસુધર્મા પધાર્યા. યાવત્ જંબૂએ પર્યુપાસના કરતાં કહ્યું – હે ભંતે ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સંપ્રાપ્તે છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મ કથાનો આ અર્થ કહ્યો છે, તો ભંતે ! સાતમાં અંગ ઉપાસકદશાનો શ્રમણ યાવત્ સંપ્રાપ્તે શો અર્થ કહ્યો છે? હે જંબૂ! શ્રમણ યાવત્ સંપ્રાપ્તે સાતમા ઉપાસકદશા અંગના દશ અધ્યયનો કહ્યા છે -
[૩] આણંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, શાલિહીપિતા.
[૪] હે ભંતે! જ્યારે શ્રમણ યાવત્ સંપ્રાપ્તે ઉપાસકદશાના દશ અધ્યયન કહ્યા છે, તો શ્રમણ ભગવંતે પહેલા અધ્યયનમાં શું કહ્યું?
Linked texts (1)
- Uvāsagadasāo (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit