Uvasagadasao 4
Uvāsagadasāo: ṭīkānusārī vivecana 4
- Language
- Gujarati
4
વિવેચન :–૧ થી ૪
તે કાળે૦ ઈત્યાદિ બધું જ્ઞાતાધર્મના પહેલા અધ્યયન-વિવરણ અનુસાર જાણવું. વિશેષ આ – ‘આનંદ’ આદિ રૂપક. આનંદ ઉપાસક કથન પ્રતિબદ્ધ અધ્યયન ‘આનંદ’ કહેવાય. એમ બધે જાણવું. ગાહાવઈ-ગાથાપતિ.
Linked texts (1)
- Uvāsagadasāo (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit