Amtagadadasao 2
Aṃtagaḍadasāo: ṭīkānusārī vivecana 2
- Language
- Gujarati
2
હવે અંતકૃત્ દશામાં કંઈક કહીએ છીએ. અંત-ભવાંત, કૃત્ - જેઓએ કર્યો છે, તે અંતકૃત્, તેની વક્તવ્યતા યુક્ત દશા-દશ અધ્યયન રૂપ, ગ્રંથની પદ્ધતિ તે અંતકૃત્ દશા. અહીં આઠ વર્ગો છે. તેમાં પહેલા વર્ગમાં દશ અધ્યયનો છે. તે શબ્દ વ્યુત્પત્તિ નિમિત્તને આશ્રીને આ ‘અંતકૃત્ દશા’ કહેલ છે, તેમાં ઉપોદ્ઘાત અર્થથી કહે છે
વર્ગ-૧, અધ્યયન-૧ થી ૧૦