Amtagadadasao 4
Aṃtagaḍadasāo: ṭīkānusārī vivecana 4
- Language
- Gujarati
4
વિવેચન :–૧ થી ૩
ગોયમ૦ આદિ અધ્યયન સંગ્રહાર્થ ગાથા છે. ધણવઈમઈનિમ્માયા - વૈશ્રમણ બુદ્ધિથી રચિત. અલકા-પુરી-વૈશ્રમણ યક્ષની નગરી જેવી. તેના નિવાસીને કારણે પ્રમુદિત-પ્રક્રીડિત હતી. મહયા૦ રાજ વર્ણન, પહેલા જ્ઞાતમાં મેઘકુમારના રાજ્યાભિષેકમાં જોવું, દસ દસાર - સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્તિમિત, સાગર, હિમવાન્, અચલ, ધરમ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ. આ દશે પૂજ્ય હોવાથી દશાર્હ કહ્યા. ત્યાં અંધકવૃષ્ણિ નામે યાદવ વિશેષ હતો. મહબ્બલ - ભગવતી સૂત્રમાં મહાબલ કહ્યો, તેમ અહીં કહેવું.
Linked texts (1)
- Aṃtagaḍadasāo (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit