Pramāṇa · Search · About · API

Vavahara 110

Vavahāra: ṭīkānusārī vivecana 110

Language
Gujarati

110

‘વ્યવહાર’ સૂત્ર-૧૪૨ :– [૫/૧૪૨]
નવદીક્ષિત, બાલ, તરુણ સાધુ જો આચાર પ્રકલ્પ અધ્યયન ભૂલી જાય તો આખો આલાવો સૂત્ર-૧૪૧ મુજબ જાણવો.
વિશેષ એ કે પદવીમાં આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક કહેવું.

Linked texts (2)