Vavahara 112
Vavahāra: ṭīkānusārī vivecana 112
- Language
- Gujarati
112
‘વ્યવહાર’ સૂત્ર-૧૪૪ :– [૫/૧૪૪]
સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર તે વિસ્મૃત અધ્યયનને બેઠા, સૂતા, ઉત્તાનાસને કે પડખે સૂઈને પણ તે બે-ત્રણ વખત પૂછીને સ્મરણ કરવું કે પુનરાવૃત્તિ કરવી કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati