Vavahara 113
Vavahāra: ṭīkānusārī vivecana 113
- Language
- Gujarati
113
‘વ્યવહાર’ સૂત્ર-૧૪૫ :– [૫/૧૪૫]
જો સાધુ-સાધ્વી સાંભોગિક [એક માંડલીવાળા] છે, તેમને પરસ્પર એક-બીજાની પાસે આલોચના કરવી ન કલ્પે. જો સ્વપક્ષમાં કોઈ આલોચના સાંભળવાને યોગ્ય હોય તો તેમની આલોચના કરવી કલ્પે. જો સ્વપક્ષમાં સાંભળવા યોગ્ય ન હોય તો સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના કરવી કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati