Pramāṇa · Search · About · API

Vavahara 119

Vavahāra: ṭīkānusārī vivecana 119

Language
Gujarati

119

‘વ્યવહાર’ સૂત્ર-૧૫૦ :– [૬/૧૫૦]
ગણમાં ગણાવચ્છેદકના બે અતિશય કહેલા છે. જેમકે (૧) ઉપાશ્રયમાં કે (૨) ઉપાશ્રય બહાર કારણ વિશેષથી જો એક કે બે રાત્રિ એકલા રહે તો મર્યાદા ઉલ્લંઘન ન થાય.

Linked texts (2)