Pramāṇa · Search · About · API

Vavahara 12

Vavahāra: ṭīkānusārī vivecana 12

Language
Gujarati

12

‘વ્યવહાર’ સૂત્ર-૧૩ :– [૧/૧૩]
જે સાધુ ચાતુર્માસિક કે સાધિક, ચાતુર્માસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક આ પરિહાર-સ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના કરે તો, તેને માયારહિત આલોચના કરતાં આરોપિત પરિહારસ્થાન મુજબ ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક આદિ પ્રાયશ્ચિત્ત આવે. માયાસહિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન મુજબ પંચમાસિક કે સાધિક પંચમાસિક અથવા છમાસી પ્રાયશ્ચિત્ત આવે.
તેનાથી આગળ માયાસહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.

Linked texts (2)