Pramāṇa · Search · About · API

Vavahara 11

Vavahāra: ṭīkānusārī vivecana 11

Language
Gujarati

11

‘વ્યવહાર’ સૂત્ર-૧૨ :– [૧/૧૨]
જે સાધુ માસિક યાવત્‌ પંચમાસિક આ પરિહારસ્થાનમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો૦ શેષ આલાવો સૂત્ર-૧૧ મુજબ જાણવો.

Linked texts (2)