Pramāṇa · Search · About · API

Vavahara 124

Vavahāra: ṭīkānusārī vivecana 124

Language
Gujarati

124

‘વ્યવહાર’ સૂત્ર-૧૫૫ :– [૬/૧૫૫]
જ્યાં અનેક સ્ત્રી પુરુષો મોહોદયથી મૈથુન સેવન કરતા હોય, ત્યાં (તે જોઈને) કોઈ સાધુ હસ્તકર્મના સંકલ્પથી કોઈ અચિત્ત સ્રોતમાં શુક્ર પુદ્ગલ કાઢે તો તેમને અનુદ્ઘાતિક માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યાં અનેક સ્ત્રી-પુરુષો મૈથુન સેવન કરે છે, ત્યાં જો સાધુ મૈથુન સેવનના સંકલ્પથી કોઈ સચિત્ત સ્રોતમાં શુક્ર પુદ્ગલ કાઢે તો તેને અનુદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે.

Linked texts (2)