Vavahara 134
Vavahāra: ṭīkānusārī vivecana 134
- Language
- Gujarati
134
‘વ્યવહાર’ સૂત્ર-૧૬૫ :– [૭/૧૬૫]
સાધ્વીને પોતાની શિષ્યા બનાવવા માટે દીક્ષા દેવી, મુંડિત કરવી, શિક્ષિત કરવી, ચારિત્રમાં પુનઃ ઉપસ્થાપિત કરવી, તેની સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવા માટે નિર્દેશ કરવો નિર્ગ્રન્થ ન કલ્પે તથા અલ્પકાળને માટે તેને દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો અને તેને ધારણ કરવાનું ન કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati