Vavahara 133
Vavahāra: ṭīkānusārī vivecana 133
- Language
- Gujarati
133
‘વ્યવહાર’ સૂત્ર-૧૬૪ :– [૭/૧૬૪]
જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં માંડલી વ્યવહાર બંધ કરી વિસંભોગી કરવી ન કલ્પે. પરંતુ પરોક્ષમાં વિસંભોગી કરવી કલ્પે છે. જ્યારે તે પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પાસે જાય ત્યારે તેમને એમ કહે કે ‘હું અમુક સાધ્વી સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગી કરવા ઈચ્છું છું.’ ત્યારે તે સાધ્વી જો પશ્ચાત્તાપ કરે તો તેની સાથે પરોક્ષમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેને વિસંભોગી કરવી ન કલ્પે. પશ્ચાત્તાપ ન કરે તો કલ્પે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati