Vavahara 149
Vavahāra: ṭīkānusārī vivecana 149
- Language
- Gujarati
149
‘વ્યવહાર’ સૂત્ર-૧૮૦ :– [૭/૧૮૦]
ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ જો અકસ્માત માર્ગમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય અને તેના શરીરને કોઈ સાધુ જુએ અને એમ જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો તે મૃત સાધુના શરીરને એકાંત નિર્જીવ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જના કરીને પરઠવવાનું કલ્પે છે – જો તે મૃત શ્રવણના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગરકૃત ગ્રહણ કરી ફરી આચાર્યાદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવાનું કલ્પે છે.
Linked texts (2)
- Vavahāra (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Vavahāra: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati