Pramāṇa · Search · About · API

Vavahara 150

Vavahāra: ṭīkānusārī vivecana 150

Language
Gujarati

150

‘વ્યવહાર’ સૂત્ર-૧૮૧ :– [૭/૧૮૧]
શય્યાદાતા જો ઉપાશ્રયને ભાડે આપે અને ભાડે લેનાર વ્યક્તિને એમ કહે કે, ‘આટલા આટલા સ્થાનમાં’ સાધુ રહે છે.
આ પ્રમાણે કહેનાર ગૃહસ્વામી સાગારિક છે. તેથી તેના ઘેર આહારાદિ લેવા કલ્પતા નથી.
જો શય્યાતર કંઈ ન કહે, પણ ભાડે લેનાર કહે તો તે શય્યાતર છે, તેથી પરિહાર્ય છે.
જો ભાડે લેનાર અને દેનાર બંને કહે તો બંને શય્યાતર છે તેથી બંને પરિહાર્ય છે.

Linked texts (2)