Pramāṇa · Search · About · API

Vavahara 151

Vavahāra: ṭīkānusārī vivecana 151

Language
Gujarati

151

‘વ્યવહાર’ સૂત્ર-૧૮૨ :– [૭/૧૮૨]
શય્યાતર જો ઉપાશ્રય વેચે અને ખરીદનારને એમકહે કે ‘આટલા-આટલા સ્થાનમાં શ્રમણ નિર્ગ્રન્થ રહે છે’ તો તે શય્યાતર પરિહાર્યછે.
વેચનાર ન કહે અને ખરીદનાર કહે તો તે શય્યાતર છે.
વેચનાર-ખરીદનાર બંને કહે તો બંને શય્યાતર છે.

Linked texts (2)