Pramāṇa · Search · About · API

Vavahara 157

Vavahāra: ṭīkānusārī vivecana 157

Language
Gujarati

157

‘વ્યવહાર’ સૂત્ર-૧૮૭ :– [૮/૧૮૭]
શિયાળા કે ઉનાળામાં કોઈને ઘેર રોકાવા માટે રહેલ સાધુ તે ઘરના કોઈ વિભાગના સ્થાનમાં ‘જે-જે અનુકૂળ સ્થાન કે સંથારો મળે તે તે હું ગ્રહણ કરું’ આવો સંકલ્પ હોય તો પણ જો સ્થવિર તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શય્યા-સંથારો ગ્રહણ કરવો ન કલ્પે. સ્થવિર આજ્ઞા ન આપે તો રત્નાધિકના ક્રમે શય્યા-સંથારો ગ્રહણ કરવો કલ્પે છે.

Linked texts (2)